alter Click Here To Book Somnath Vastra Prasad

POOJAVIDHI DETAILS

No Pooja Vidhi Name Phalprapti (Fruits / Outcomes) फलप्रपती (फल/परिणाम) ફલપ્રાપ્તિ (ફળો/પરિણામો) વિગત Rate(₹)
1 Homatmak Atirudra
( होमत्मक अतिरुद्र )
( હોમાત્મક અતિરુદ્ર )
Due to punya of many births one gets an opportunity to became a host of such a grand and rare yagna. In this yagna, the Hom is offered with the recetation of fifth chapter of the Rudradhyay in 9 Yagna Kundas by 126 Brahmins. By performing this Yagna mental peace, happiness and comforts and worldly wealth and health is increased and all sins and evils / negativities are destroyed in whole family. One gets blessings and favour from Lord ShivaJI अनेक जन्मों के पुण्य से मनुष्य बनने का अवसर मिलता है इतने भव्य और दुर्लभ यज्ञ का आयोजन। इस यज्ञ में होम है 9 . में रुद्राध्याय के पांचवें अध्याय के पाठ के साथ की पेशकश की 126 ब्राह्मणों द्वारा यज्ञ कुंड। इस यज्ञ को मानसिक करने से शांति, सुख और आराम और सांसारिक धन और स्वास्थ्य है में वृद्धि होती है और सभी पापों और बुराइयों/नकारात्मकताओं का नाश होता है पूरा परिवार। भगवान शिवजी का आशीर्वाद और कृपा मिलती है આ યજ્ઞ કરવાથી અનેક જન્મોનું પુણ્ય હોમાત્મક જેવા મહાન યજ્ઞના યજમાન બનવાનો અવસર પ્રાપ્ત થાય છે. આ યજ્ઞમાં 09(નવ) કુંડ 121 બ્રાહ્મણો દ્વારા રૂદ્રાધ્યાયના પંચમ અધ્યાયનો હોમ થાય છે. યજ્ઞ કરવાથી પરિવારમાં સુખ શાંતિ, ધનધાન્ય વૃદ્ધિ થાય છે. તેમજ અનિષ્ટ નાશ થાય છે. ભગવાન શિવજીના યજમાનો માટે આશીર્વાદ અને પુણ્ય પ્રાપ્ત થાય છે. 05 દિવસ પૂજા યજ્ઞકાર્ય, 121 બ્રાહ્મણો દ્વારા, 11 મહારૂદ્ર–રૂદ્રાવર્તન દ્વારા આહુતિ ફલાહાર ભોજન તથા આવાસ 50 યજમાન પરિવાર માટે. 27,00,000
2 Homatmak Maharudra
( होमत्मक महारुद्र )
( હોમાત્મક મહારુદ્ર )
By performing this 'Yagna', all three taaps (afflictions) aadhi daivik, aadhi bhautik (epiphysical) aadhyatmik get pacified. One gets emanciption from vicious cycles of rebirth, death, old age and other worldly problems. Health, long and good life and prosperity get increased. Hom is performed with 18661 cycles (aavartan) इस 'यज्ञ' को करने से तीनों तप (दुख) आधि दैविक, आधिभौतिक (महाकाव्य) आध्यात्मिक शांत हो जाते हैं। एक हो जाता है पुनर्जन्म, मृत्यु, वृद्धावस्था और के दुष्चक्र से मुक्ति अन्य सांसारिक समस्याएं। स्वास्थ्य, लंबा और अच्छा जीवन और समृद्धि बढ़ जाना। होम 18661 चक्रों (आवर्तन) के साथ किया जाता है આ યજ્ઞ કરવાથી આધિ દૈવિક, આધિ ભૌતિક, આધ્યાત્મિક ત્રિવિધ તાપ શમન થાય છે. જન્મ-મૃત્યું-જરા-વ્યાધિથી મુક્તિ મળે છે. આયુષ્ય આરોગ્ય ઐશ્વર્યની અભિવૃદ્ધિ થાય છે. 03 દિવસ પૂજા યજ્ઞકાર્ય, 21 બ્રાહ્મણ દ્વારા 11 લઘુરૂદ્ર - રૂદ્રાવર્તન દ્વારા આહુતિ. ફલાહાર ભોજન તથા આવાસ 10 યજમાનો માટે 2,51,000
3 Homatmak Laghurudra
( होमात्मक लघुरुद्र )
( હોમાત્મક લઘુરુદ્ર )
This is a one day 'Yagna' programme. By performing this 'Yagna' our poverty, problems, pain and afflictions are abliterated diseases, mental agonies, internal and exterior enemies get pacified. good wishes and desires (Manorath) are achieved. यह एक दिवसीय 'यज्ञ' कार्यक्रम है। इस 'यज्ञ' को करने से हमारी गरीबी, समस्याएं, दर्द और क्लेश दूर हो जाते हैं रोग, मानसिक पीड़ा, आंतरिक और बाहरी शत्रुओं को मिलता है शांत किया। शुभ कामनाओं और मनोकामनाओं (मनोरथ) की प्राप्ति होती है। આ એક દિવસનો યજ્ઞ છે. આ કરવાથી દુઃખ દારિદ્રય દૂર થાય છે. રોગ-શોક- શત્રુઓ શાંત થાય છે. મનોરથ સિદ્ધ થાય છે. 01 દિવસ પૂજા યજ્ઞકાર્ય, 13 બ્રાહ્મણ દ્વારા, 01 લઘુરૂદ્ર–રૂદ્રાવર્તન દ્વારા આહુતિ ફલાહાર ભોજન 05 યજમાનો માટે. 61,000
4 Annakoot bhog (plat)
( अन्नकूट भोग (थाली) )
( અન્નકૂટ ભોગ (થાળી) )
Sri Somnath Mahadev has a great tradition of having Annakoot on Lagan years, auspicious occasions and festivals. Annakoot has more than 56 different dishes including milk, It is prepared from flour, dry fruits, vegetables, fruits. More than 50 kg of sweets, namkeen etc The material of weight is made by offering Manoratha Shivarpan of Annakoot, the life of the devotees becomes interesting as well. The fruit of obtaining juicy food has been found and mother- May the eternal grace of Annapurna and Shri Somnath Mahadev continue to reach the family श्री सोमनाथ महादेव की लगन वर्ष, शुभ अवसरों और त्योहारों पर अन्नकूट रखने की एक महान परंपरा है। अन्नकूट में दूध सहित 56 से अधिक विभिन्न व्यंजन हैं, इसे आटे, सूखे मेवे, सब्जियों, फलों से तैयार किया जाता है। 50 किलो से अधिक मिठाई, नमकीन आदि अन्नकूट का मनोरथ शिवर्पण करने से वजन की सामग्री बनती है, भक्तों का जीवन भी रोचक हो जाता है। रसीले भोजन की प्राप्ति का फल मिला है और माता- परिवार पर अन्नपूर्णा और श्री सोमनाथ महादेव की अनंत कृपा बनी रहे શ્રી સોમનાથ મહાદેવને લગ્નવર્ષ, શુભ પ્રસંગે તથા તહેવારોમાં અન્નકૂટ ધરાવવાનું વિશેષ માહાત્મ્ય રહેલું છે, અન્નકૂટમાં 56 થી વધુ વિવિધ વાનગીઓ જેમાં દૂધ-લોટ-સુકામેવા-લીલાફળો- ફળફળાદિથી તૈયાર કરવામાં આવે છે, જેમાં મીઠાઇ – નમકીન સહિત 50 કિલ્લો થી વધુ વજનની સામગ્રી બને છે, અન્નકૂટનો મનોરથ શિવાર્પણ કરવાથી ભક્તોનું જીવન રસસભર બને છે, તેમજ રસયુક્ત ભોજનની પ્રાપ્તિનું ફળ મળે છે. અને મા- અન્નપૂર્ણાની તથા શ્રી સોમનાથ મહાદેવની સદૈવ કૃપા પરિવારને મળતી રહે છે. શ્રી સોમનાથ મંદિર ખાતે સોમનાથ મહાદેવને આ અન્નકૂટ અર્પણ કરવામાં આવે છે. 51,000
5 Svalaksha Samput Mahamrityunjay Jaap
( सवालक्ष संपूत महामृत्युंजय जाप )
(સવાલક્ષ સંપુટ મહામૃત્યુંજય જાપ )
Evil and complicated Destruction of diseases and sins of three births Parva Vata Attainment of health and physical happiness and long life. समुल रोगो से मुक्ति उपमृत्यु निवारण અનિષ્ટ અને જટીલ રોગોથી મુક્તિ તથા ત્રણ જન્મોના પાપોના નાશ, પૂર્વવત આરોગ્યપ્રાપ્તિ અને શારીરિક સુખ તથા દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ. દીર્ઘાયુષ્ય, નિરામય આરોગ્ય માટે બીજ મંત્ર સાથે મહામૃત્યુંજય જપ. 50,000
6 Savalaksha Maha Mrutyunjay Jap (1,25,000)
( सवालक्ष महामृत्युंजय जाप )
(સવાલક્ષ મહામૃત્યુંજય જાપ )
Removal of all diseases and untimely अनिष्ट जटिल रोगो से मुक्ति, तीन जन्मो के पाप निवारण एव दिर्धायु की प्राप्ति સમૂલ રોગોથી મુક્તિ, પૂર્વવત આરોગ્યપ્રાપ્તિ અને શારીરિક સુખ તથા દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ. દીર્ઘાયુષ્ય, નિરામય આરોગ્ય માટે મહામૃત્યુંજય જપ. 37,500
7 Savalaksha Bilva Pooja
( सवलक्ष बिल्व पूजा )
( સાવલક્ષા બિલ્વ પૂજા )
This is a one day 'Yagna' programme. By performing this 'Yagna' our poverty, problems, pain and afflictions are abliterated diseases, mental agonies, internal and exterior enemies get pacified. good wishes and desires (Manorath) are achieved. श्रावण मास के दौरान 1,25,000 बिल्वर्चन (बिल्व पत्र) ब्राह्मणों द्वारा भगवान सोमनाथ को चढ़ाया जाता है। શ્રાવણમાસ પર્યન્ત બ્રાહ્મણો દ્વારા સવાલક્ષ બિલ્વાર્ચન સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવે છે. બિલ્વાષ્ટકનું ફળ સંપૂર્ણ મળે છે.. શ્રાવણમાસ પર્યન્ત સોમનાથ મહાદેવને બિલ્વાર્ચન. 31,000
8 Shrungar Pooja on special days
( श्रृंगार पूजा विशेष दिन )
શ્રૃંગાર પૂજા (વિશેષ દિવસ)
Shrungar is offered to Lord Somnath with different flowers and objects for getting blessings and grace by Lord Somnath. भगवान सोमनाथ को तरह-तरह के फूलों से श्रृंगार किया जाता है भगवान सोमनाथ द्वारा आशीर्वाद और कृपा प्राप्त करने के लिए वस्तुएं। શ્રી સોમનાથ મહાદેવને વિવિધ ફૂલો તથા અન્ય સામગ્રી દ્વારા શ્રૃંગારથી પ્રસન્નતાની પ્રાપ્તિ, સુખ , આનંદ, અને ઉત્સાહમય જીવન બને છે. એક દિવસ માટે સોમનાથ મહાદેવને શૃંગાર 21,000
9 Maharudra Paath
( महारूद्र पाठात्मक )
( મહારુદ્ર પાઠ)
To achieve putra (sons and grand sons) wealth and presperity, long, happy, peaceful life and for removal of diseases दिर्धायु की प्राप्ति ओर रोग से मुक्ति होती है। પપુત્ર પ્રાપ્તિ, ધન વૈભવ, રોગ મુક્તિ, દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે. સફળતાની પ્રાપ્તિ તથા ભયમુક્તિ 11 લઘુરૂદ્ર એટલે 1331 આવર્તન પાઠ રૂદ્ર સૂકત દ્વારા 121 રૂદ્રી 15,000
10 Shrungar Pooja
( शृंगार पूजा )
( શ્રુંગાર પૂજા )
Shrungar is offered to Lord Somnath with different flowers and objects for getting blessings and grace by Lord Somnath. सोमनाथजी को विविध पुष्पम एव अन्य द्रव्यो द्वारा शृंगार से प्रसन्नता की प्राप्ति. શ્રી સોમનાથ મહાદેવને વિવિધ ફૂલો તથા અન્ય સામગ્રી દ્વારા શૃંગારથી પ્રસન્નતાની પ્રાપ્તિ, જીવન આનંદદાયી બને છે. એક દિવસ માટે સોમનાથ મહાદેવને શ્રૃંગાર 11,000
11 Silk Dhwajarohan (Flag)
( ध्वजा-पूजा ध्वजारेपन )
( ઘ્વજ-પૂજા ધ્વાજારોપણ )
For the Moksh (Emancipation) of pitrus (fore fathers) of 71 generations. To realise the Sankalp siddhee for Yash Kirti (good name and fame) ७१ पीढ़ियो के पितृ ओ का मोक्ष एव यश कीर्ति की स्ंकल्प सिद्धि की प्राप्ति 71 પેઢીના પિતૃઓને મોક્ષ મળે છે, પદ - પ્રતિષ્ઠા-યશ-કીર્તિની પ્રાપ્તિ થાય છે, મનોવાંછિત સંકલ્પોની સિદ્ધિ થાય છે. કુંડળીના દોષ શાંત થાય છે. 11,000
12 Dashansh Hom
( दशांश होम )
( દશાંશ હોમ )
One gets special and more benefits by offering Hom (One tenth of Japas done or got done by host.) (Jap means repeatation of Mantra) किए गये जप का दशांश होम करवाना विशेष लाभ होता है किए गये जप का संपूर्ण फल प्राप्त होता है કરાવેલ જપનો હોમ કરાવવાથી જપ અનુષ્ઠાનની સંપૂર્ણ ફળ પ્રાપ્તિ થાય છે.. 01 દિવસ કરવામાં આવેલ જપનો દશમા ભાગનો હોમ તેમજ પૂજન 11,000
13 Kalsharp Yog Nivaran (obviation) rituals.
(कालसर्पयोगनिवारणविधि)
(કાલસર્પયોગનિવારણવિધિ)
For solving the problem / fault of kalsharp in the horoscope जन्मकुंडली मे रहे कालसर्प के दोष का निवारण જન્મ કુંડલીમાં કાલસર્પ દોષનું નિવારણ રાહુ, કેતુ તેમજ મહાદેવ પૂજન 5,500
14 Shivpuran Path
( शिवमहापुराण पाठ )
( શિવપુરાણ પાઠ )
To achieve Shivlok for the hosts and their pitrus (fore fathers). यजमान एव अनेक पितृ ओ की शिवलोक प्राप्ति के लए યજમાન તેમજ તેમના પિતૃઓને શિવલોક પ્રાપ્તિ શિવપુરાણ પાઠ 01 બ્રાહ્મણ દ્વારા 08 દિવસ સુધી 5,500
15 Someshwar Mahapoojas
( श्री सोमेश्वर महापूजा )
( સોમેશ્વર મહાપૂજન )
For the peace of mind मान की शांति हेतु, यात्रा की परिपूर्ति की फल प्राप्ति होती है મનની શાંતિ માટે રુદ્રસૂકત ના 66 મંત્રોચ્ચાર સાથે 45 મિનિટનું મહાદેવનું પંચામૃત ઈત્યાદિ દ્રવ્યોથી મહાપૂજન 5,100
16 Laghurudra Path (recitation)
( लघुरूद्र (पाठात्मक) )
( લઘુરુદ્ર પાઠ )
For highest and elite devotion to Lord Shiva उत्तम शिवभक्ति के लए ઉત્તમ શિવભક્તિ માટે, પરિવાર સુખ, ચિત્ત શુદ્ધિ 11 રૂદ્રાભિષેક રૂદ્રસૂકત દ્વારા પાઠ 5,100
17 Rajopachar Pooja
( देविराजोपचार पूजा) )
( રાજોપચાર પુજા )
To acquire worldly wealth and prosperity भौतिक संपति की प्राप्ति के लिए ભૌતિક સંપદાની પ્રાપ્તિ માટે, વૈભવ વૃદ્ધિ, પરિવારમાં પ્રસન્નતા, ઇશ્વર પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વધે છે. મહાદેવજીને પંચામૃત તથા અન્ય ઉપચારોથી પૂજન 3,100
18 Mahapooja
( महापूजा )
( મહાપૂજા )
For desired wishes realisation. मनोवांछित कामना पूर्ति के लए મન ઈચ્છિત કામનાની પૂર્તિ મહાદેવજીને પંચામૃત સાથેનું સંપૂર્ણ પૂજન 3,100
19 Maha Abhishek with milk Mahadugdhabhishek
(महदुग्ध अभिसेक (११ लिटर))
( મહાદુગ્ધ અભિષેક )
To Achieve good fame, Vidhya (Knowledge) and pure common sense. (Sadbuddhi) यश, विध्या ओर सद्बुद्धि की प्राप्ति के लिए યશ, વિદ્યા અને સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેમજ પુત્ર પ્રાપ્તિ થાય છે. 11 લિટર દૂધથી અભિષેક 3,100
20 Deepmala (offering a series of lamps)
( दीपमाला )
( દીપમાળા )
To achieve the light of knowledge and removal of darkness in life. ज्ञानरूपी प्रकाश की प्राप्ति एव जीवन मे से अंधकार का निवारण જજ્ઞાનરૂપિ પ્રકાશની પ્રાપ્તિ તેમજ જીવનમાંથી અંધકારનું નિવારણ નેત્રનું તેજ વધે છે આંખના રોગો મટે છે. સાંજના ભાગે દીપજયોતિ પ્રાર્થના 2,100
21 Offering meal - Rajbhog Thal
( राजभोग थाल )
( રાજભોગ થાળ )
Offering a prosperous meal with all best tastes and flavours to get love and favour of God. उत्तम रस एव रुचिपूर्ण वैभवी भोजथाल से प्रभु-प्रीति की प्राप्ति हेतु ઉત્તમરસ તેમજ રૂચિપૂર્ણ વૈભવીથાળથી પ્રભુની પ્રીતિની પ્રાપ્તિ માટે અતિથિસત્કાર નો ભાવ વધે. વિવિધ ૨સોના (જીવનમાં વિવિધ ૨સોના આ સ્વાદ માટે ધરવામાં આવતું નૈવેદ્ય) 2,100
22 Recitation of Sunderkand
( सुंदरकांड पाठ (११) )
( સુન્દરકાંડ પાઠ (૧૧) )
For partly removal of fear and sufferings. अशांति-भय-कष्ट निवारण અશાંતિ-ભય-કષ્ટ નિવારણ. જીવન સુદર બને પરાક્રમ વૃદ્ધિ, શૌર્ય પ્રાપ્તિ, વાણીમાં મધુરતા આવે. શ્રી રામચરિત માનસ માંના સુંદરકાંડનો 11 વખત પાઠ 1,500
23 Bilvapooja Pooja with 1008 Bilva leaves
( बिल्वपूजा (१००८) )
( બીલ્વા પૂજા (૧૦૦૮) )
Bilvapooja Pooja with 1008 Bilva leaves. त्रिवीध ताप-पाप मे से मुक्ति, विसेश लक्ष्मी प्राप्ति ત્રિવિધ પાપોથી મુક્તિ, બિલ્વાષ્ટકમાં આપેલ ફલશ્રુતિનું ફળ મળે છે. મહાદેવની પ્રીતિ અર્થે શિવપંચાક્ષર મંત્ર સાથે (1008) બિલ્વપત્રથી બિલ્વાર્ચન પૂજન 1,500
24 Markandey Pooja for Birthday celebration
( मार्कंडेय पूजा (जन्मदीवस) )
( માર્કંન્ડે (જન્મદિવસ) પૂજા )
Markandey Pooja for Birthday celebration सात चिरंजिवियो के आशीर्वाद की प्राप्ति, निरामय दीर्घायूस्या की प्राप्ति જન્મ દિવસની વિશેષ પૂજા સાત ચિરંજીવીઓના આશીર્વાદ. જન્મદિવસ પૂજન દીર્ઘાયુ માટે પ્રાર્થના. 1,500
25 Recitation of Hanuman Chalisa (108)
(श्री हनुमान चालीसा (१०८))
( હનુમાન ચાલીસ (૧૦૮) )
For solutions to crisis and dangers. संकट निवारण हेतु સંકટોનું નિવારણ, શૌર્ય પ્રાપ્તિ સફળતાનો માર્ગ ખૂલે. હનુમાનજીની ભકિત માટે પ્રાર્થના 1,500
26 Santan Gopal Mantrajap
( संतान-गोपाल मत्रजाप )
( સંતાન-ગોપાલ મંત્રજાપ )
To have offsprings - sons and daughters. संतान प्राप्ति व् पुत्र -पुत्री के प्राप्ति ,निरामय दीर्धायुष्य की प्राप्ति વંશવૃદ્ધિ,સંતતિ (પુત્ર-પુત્રીની) પ્રાપ્તિ માટે સંતાન પ્રાપ્તિ માટે 1,100
27 Samput Maha Mrutyunjay Jap (1000)
(संपुट महामृत्युञ्जय जप (1000))
(સંપુટ મહામૃત્યુંજય જપ (૧૦૦૮))
For removal fo diseases. संकट निवारण हेतु રોગોનું નિવારણ પૂર્વવત આરોગ્યપ્રાપ્તિ અને શારીરિક સુખની પ્રાપ્તિ.માનસિક સુખ તેમજ શિવજી ની પ્રસન્નતા. સ્વાસ્થ્ય માટે . 400
28 Samput Chandipath
( संपुट चंडीपाठ )
( સંપુટ ચંડીપાઠ )
To please Godess Adhya Devi Shakti. आद्या-देवशक्ति की प्रसन्नता हेतु अनिष्ट निवारण होता है આદિશક્તિરુપ દેવીની પ્રસન્નતા આંતરિક દોષ નિવારણ. દેવીકૃપા માટે. 350
29 Bilva Pooja (Bilva leaves)
( बिल्वपूजा (१०१) )
( બિલ્વપૂજા (૧૦૧) )
Freedom from all three sins. त्रिविध ताप-पाप से मुक्ति ત્રિવિધ પાપોથી મુક્તિ, શિવ કૃપા પ્રસાદ પ્રાપ્તિ બિલ્વાર્ચન પૂજન 300
30 Panchopachar Pooja
( षोडशोपचार पूजा )
( ષોડશોપચાર પૂજા )
To acquire focused mind, alpa upachar (partial treatment). सोलह उपचारो से पूजन द्वारा शिवजी की प्रसन्नता प्राप्त करने हेतु સોળ ઉપચારથી પૂજન શિવજીની પ્રસન્નતા સોળ પ્રકારના ઉપચારથી પૂજન . 300
31 Maha Mrutyunjay Jap (1000)
( महामृत्युंजय जप (१०००) )
( મહામૃત્યુંજય જપ (૧૦૦૦) )
For Removal of diseases. रोग निवारण, रोगमुक्ति हेतु રોગ નિવારણ, રોગ મુક્તિ, સ્વાસ્થ લાભ, ભય નિવૃત્તિ સ્વાસ્થ્ય માટે . 250
32 Navgraha Jap (1000)
( नवग्रह जाप (१०००) )
( નવગ્રહ જપ (૧૦૦૦) )
To solve faults and problems of negative planets in Horoscope. जन्मकुंडली में रहे अनिष्ट ग्रह के दोषों के निवारण हेतु , ग्रहो की बाधा का निवारण होता है જન્મકુંડલીમાં અનિષ્ટ ગ્રહોનું દોષ નિવારણ નવગ્રહની શાંતિ માટે, પીડા હરવા માટે. 250
33 Samput Maha Mrutyunjay Jap (500)
( संपुट महामृयत्युंज जप (५००) )
( સંપુટ મહામૃત્યુંજય જાપ (૫૦૦) )
Redressal and eradication of all diseases and untimely death. संपुट महामृयत्युंज जप (५००) સમૂલ રોગ નિવારણ, પૂર્વવત આરોગ્યપ્રાપ્તિ અને શારીરિક સુખ ની પ્રાપ્તિ. સ્વાસ્થ્ય માટે. 200
34 Rudrabhishek
( रुद्राभिषेक )
( રુદ્રાભિષેક )
Eradicating crimes, sins, faults done ignorantly or unknowingly. अज्ञानवश हुए दोषो के निवारण हेतु સમૂલ રોગ નિવારણ, આરોગ્યપ્રાપ્તિ અને શારીરિક સુખ ની પ્રાપ્તિ. રૂદ્રાષ્ટાધ્યાયીના પાઠ. 200
35 Gangajal Abhishek
( गंगाजल अभिसेक )
( ગંગાજલ અભિષેક )
Liberating from sins done by mind or body. विचार व् शारीरिक पाप से मुक्ति , मुमुक्षुस्तीर्थ वारिणा - मोक्ष प्राप्ति होती है વિચાર અને શરીર જનીત પાપથી મુક્તિ ગંગાજળ દ્વારા જળાભિષેક . 200
36 Maha Mrutyunjay Jap (500)
( महामृत्युंजय जप (५००) )
( મહામૃત્યુંજય જપ (500) )
Redressal and eradication of all diseases and untimely death . समूल रोग व् अपमृत्यु निवारण આરોગ્યપ્રાપ્તિ અને શારીરિક સુખની પ્રાપ્તિ. સ્વાસ્થ્ય માટે. 150
37 Panchopachar Pooja
( पंचोपचार पूजा )
( પંચોપચાર પૂજા )
To acquire focused mind, alpa upachar (partial treatment). मन की एकाग्रता की प्राप्ति हेतु ચિત્તની એકાગ્રતાપ્રાપ્તિ, અલ્પ ઉપચાર ગંધ, પુષ્પ ધૂપ, દીપ, નૈવેદ્ય માટે પૂજન 150
38 Avartan
( आवर्तन (रूद्र डूक्तपंठ ) )
( આવર્તન (રુદ્રસુક્ત પાઠ) )
For Purification of soul. आत्मा की शुद्धि के लिए આત્માની પ્રસન્નતા. રૂદ્રસૂકત (પાચમાં અધ્યાયનો પાઠ) 150
39 Brahmin Bhojan
( ब्राह्मण भोजन )
( બ્રાહ્મણ ભોજન )
Fulfilment of wishes and desires with blessings from Brahmadev. ब्रह्मा देव के आशीर्वाद से मनोकामना पूर्ति के लिए બ્રહ્મદેવના આશીર્વાદથી ઈચ્છિત મનોકામના પૂર્ત. 150
40 Tithi meal
( तिथि भोजन )
( તિથિ ભોજન )
Donation of food is the best donation, there is another meaning of donating food in holy shrines, on birthday, wedding day, relatives' day or any other auspicious occasion, be blessed by feeding the pilgrims coming to Somnath Yatra. अन्नदान सर्वोत्तम दान है, पवित्र तीर्थों में अन्नदान करने का एक और अर्थ है, जन्मदिन, शादी के दिन, रिश्तेदारों के दिन या किसी अन्य शुभ अवसर पर, सोमनाथ यात्रा में आने वाले तीर्थयात्रियों को भोजन कराकर आशीर्वाद दें। અન્નદાન સર્વશ્રેષ્ઠ દાન છે, પવિત્ર તીર્થધામમાં અન્નદાનનું અનેરૂ માહાત્મ્ય છે. જન્મદિવસ,લગ્ન દિવસ, સ્વજનની તિથિએ અથવા અન્ય શુભ પ્રસંગે સોમનાથ યાત્રાએ આવતા યાત્રિકોને ભોજન કરાવી ધન્ય બનો. શ્રી સોમનાથ પ્રસાદી અન્નક્ષેત્ર ખાતે ભોજનપ્રસાદ. 1,100
41 Remembrance Meal (स्मृति भोजन)
(સ્મૃતિ ભોજન )
Donation of food is the best donation, there is another meaning of donating food in holy shrines, on birthday, wedding day, relatives' day or any other auspicious occasion, be blessed by feeding the pilgrims coming to Somnath Yatra. अन्नदान सर्वोत्तम दान है, पवित्र तीर्थों में अन्नदान करने का एक और अर्थ है, जन्मदिन, शादी के दिन, रिश्तेदारों के दिन या किसी अन्य शुभ अवसर पर, सोमनाथ यात्रा में आने वाले तीर्थयात्रियों को भोजन कराकर आशीर्वाद दें। અન્નદાન સર્વશ્રેષ્ઠ દાન છે, પવિત્ર તીર્થધામમાં અન્નદાનનું અનેરૂ માહાત્મ્ય છે. જન્મદિવસ,લગ્ન દિવસ, સ્વજનની તિથિએ અથવા અન્ય શુભ પ્રસંગે સોમનાથ યાત્રાએ આવતા યાત્રિકોને ભોજન કરાવી ધન્ય બનો. શ્રી સોમનાથ પ્રસાદી અન્નક્ષેત્ર ખાતે ભોજનપ્રસાદ. 11,000
(1 दिन/દિવસ/Day)
41,000
(1 साप्ताहिक/સાપ્તાહિક/weekly)
1,11,000
(1 महीने/માસિક/ monthly)